શુ ફાઇઝરની કોરોના રસીથી બગડી શકે છે લોકોની તબિયત ?? શુ એ હાનિકારક છે ??

બ્રિટનમાં ફાઇઝરની કોરોના વેકસીન બધાને લગાવવામાં આવી છે. પણ ત્યાં રસી લગાડવાના 24 કલાક બાદ જ 2 આરોગ્ય કર્મચારીની તબિયત ખૂબ બગડી. ત્યાંની હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર રસીને લીધે જ તે તબિયત બગડી છે.જેના લીધે ત્યાંની સરકારની ચિંતા પણ વધી ગઈ છે.
આપણને લોકોને ખબર જ છે કે ફાઇઝરે પોતાની વેકસીનની મંજૂરી ભારતમાં પણ માંગી છે. પણ આ કિસ્સાને લીધે ભારત ફરી એક વાર વિચારમાં પડી ગયું કે શું એ યોગ્ય રહેશે. શુ લોકોને આ વેકસીનથી નુકસાન તો નહીં થાય?

હાલ બ્રિટનની સરકારે જે લોકોને રસીથી એલર્જી હોય તે લોકોને રસી લેવાની ના પાડી છે.