જાણો યોગાના આશ્ચર્યજનક તથ્યો !!

1) યોગા 5000 વર્ષ જૂનું છે. ત્યારથી ચાલતું આવે છે.

2) યોગા ઉંમર દેખાવાથી રોકી શકે છે.

3) 1937 સુધી પુરુષો જ યોગા કરતા.

4) યોગાના 100થી પણ વધારે આસન છે.

5) અમેરિકામાં દરેક જણે યોગા એક વાર તો કર્યું જ હોય.

6) યોગાની કુલ 18000 શાળાઓ રજિસ્ટર્ડ છે.

7) 21st જૂનના વર્લ્ડ યોગા ડે હોય છે.