સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા !! જાણો ક્યાં ક્યાં ?

સૌરાષ્ટ્રમાં ત્રણ જગ્યાએ ભૂકંપના આચકાં આવ્યા છે. એક મોરબીમાં અને બે આંચકા તાલાલામાં.

ગઈ કાલે રાતનાં તાલાલામાં 3.2ની તીવ્રતાએ આચકો આવ્યો હતો તો બીજો આચકો આજે વહેલી સવારના 2.0ની તીવ્રતાએ આવ્યો હતો. કેન્દ્રબિંદુ ત્યાંથી 12 કિમી દૂર હતું. મોરબીમાં પણ વહેલી સવારના 1.9ની તિવ્રતાએ એક આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું. આવા આચકા ગુજરાતમાં ઘણી જગ્યાએ નોંધાયા છે.