સોનું 50 હજારથી નીચે પહોંચ્યું, બે મહિનામાં 8 હજાર ભાવ ઘટ્યો .7 ઓગસ્ટે સોનાનો ભાવ 56,200 ની વિક્રમી સપાટીએ હતો .
ગુરુવારે એમસીએક્સ પર સોનાનો ભાવ 48,600 બોલાતો હતો લગભગ 4 મહિનાની તેજી પછી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે . આ ઘટાડાને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાંથી સોનાની માગમાં ઘણો વધારો થયો છે .