આંખોનો વ્યાયામ કેવી રીતે કરવું? શુ છે તેના ફાયદા?

વ્યાયામ કરવાની રીત :-

1) ડોક સીધી રાખી બન્ને આંખોને પહેલા જમણી બાજુ અને તે પછી ડાબી બાજુ ફેરવવી.
2) આ વ્યાયામ રોજ 10 મિનિટ સુધી કરવો.
3) આ કસરત ફરી ને ફરી કરતા રહેવું.

ફાયદાઓ :-

1) આંખોની શક્તિ વધે છે.
2) આંખોનું તેજ વધે છે.
3) આંખોના રોગ અટકાવે છે.