આ એપ તો હોવી જ જોઈએ તમારા સ્માર્ટફોનમાં!! ખૂબ ઉપયોગી બનાવે છે તમારા ફોનને !

એપનું નામ “Truecaller” છે. આ એપ ખૂબ જ ઉપયોગી છે. ટેકનોલોજીના આ યુગમાં આપણી પાસે સ્માર્ટફોન આવી ગયા છે. તો તમારા સ્માર્ટફોનમાં આ એપ હોવાથી તમને ઘણો ફાયદો થાય છે. આમ તો ઘણાં લોકોના ફોનમાં આ એપ હોય જ છે પણ છતાં જેની પાસે ન હોય તેને પણ જલ્દીથી જ કરી લેવી જોઈએ.

આ એપ અજાણ્યા નંબરમાં પણ નામ બતાવી દે છે. જેનાથી આપણને ખબર પડી જાય છે કે કોણ આપણને કોલ કરી રહ્યું છે.તેથી હવે તમારા ફોનમાં પણ કરો આ એપ અને બનાવો તમારા ફોનને એક સ્માર્ટફોન.