લક્ષ્મીવિલાસ બેંક ને લઈ ને કેન્દ્રમંત્રીનો મહત્વનો નિર્ણય

લક્ષ્મીવિલાસ બેંકને ડેવલપમેન્ટ બેંક ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી 20.5 લાખ થાપણદારોને રાહત મળશે.

4000 કર્મચારીઓની નોકરી પણ જાળવી રાખવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કેબિનેટના આ નિર્ણયો વિશે માહિતી આપી રહ્યા છે.