સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) શરૂ થઈ ગયું છે. સ્વદેશી સોશિયલ નેટવર્ક ટૂટરને મેડ ઈન ઈન્ડિયા હેઠળ શરૂ કરાયું છે અને ઈન્ટરનેટ પર લોકો વચ્ચે ચર્ચામાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ ટૂટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે.
ટ્વિટરને ટક્કર
