સહેલું આસન, ઘણા ફાયદા. જાણો કેવી રીતે કરાય ત્રિકોણાસન?

આસન કરવાની રીત:-

1) બન્ને પગ વચ્ચે અંતર બનાવીને રાખવો.
2) જમણા હાથને જમણા પગ પાસે રાખવા. જ્યારે ડાબા હાથનો હવામાં રાખવા.
3) આ આસન 5 સેકન્ડ સુધી કરી ફરી કરતા રહેવું.

ફાયદા:-

1) આંખોની ક્ષમતા વધે છે.
2) મગજ સારો થાય છે. યાદશક્તિ વધે છે.
3) વધારાની ચરબી ઘટે છે.
4) તમારા શરીરને વ્યાયામ મળે છે.