બેંક FD કરતા વધુ રિટર્ન મળશે આ 5 જગ્યાએ રોકાણ કરવાથી, જાણો શું છે ફાયદા

ફિક્સ્ડ ડિપોઝીટ ભારતીયોમાં ઘણું લોકપ્રિય રોકાણનો વિકલ્પ છે. ખાસ કરીને સિનીયર સિટીઝન્સ એફડીમાં જ રોકાણ કરતા જોવા મળે છે. તેનું કારણ છે કે તે અપેક્ષા કરતા વધુ સુરક્ષિત રોકાણ માટેનો વિકલ્પ છે. પરંતુ છેલ્લા બે વર્ષોમાં FD પરના વ્યાજના દરમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. પ્રમુખ બેંકોની FDનું વ્યાજ દર પણ છેલ્લા 12 વર્ષની સરખામણીએ સૌથી નીચો છે. એ જ કારણ છે કે લોકો FDમાં રોકાણ કરવાનું ઓછું કરી રહ્યા છે અને રોકાણ માટે બીજા વિકલ્પો શોધી રહ્યા છે.
તો ચાલો જોઈએ લઈએ એવા જ કેટલાક વિકલ્પો :

રાષ્ટ્રીય બચત પત્ર(NSC)
કિસાન વિકાસ પત્ર(KVP)
કોર્પોરેટ ફિક્સ ડિપોઝીટ
વરિષ્ઠ નાગરિક બચત યોજના(SCSS)
સ્મોલ ફાયનાન્સ બેંક FD: