આવી ગઈ છે ખુશખબર ! કોરોના વેક્સીન જલ્દીથી જ ઉપલબ્ધ થશે, જાણો પુરા સમાચાર !!

છેલ્લા થોડાક દિવસથી ભારતમાં કોરોનાના કેસ ફરી વધ્યા હતા જેથી સૌ નિરાશ થયા હતા. પણ હવે તે વધુ વાર નહિ રહે. કારણ કે જલ્દીથી જ આવી રહી છે કોરોના વેક્સીન. આઠ રાજ્યોના મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પી.એમ મોદીએ આ જણાવ્યું છે. તેમે કહ્યું છે કે કોરોના વેક્સીન માટે હવે તેઓ તૈયાર છે.

ટુક સમયમાં જ હવે આપણને મળી શકે છે આ વેક્સીન. આ વેક્સીન ઘણી અસર લાયક પણ છે. સૌ પહેલા અમેરિકામાં આ વેક્સીન બજારમાં આવશે. ત્યારબાદ થોડાક જ સમયમાં ભારતમાં પણ ઉપલબ્ધ થશે. કોરોના વેક્સીન સૌ નાગરિકો સુધી પહુચશે.તો હવે જલ્દીથી જ જાય છે કોરોનાના દિવસો અને ફરી આવશે સારા દિવસો.