આ તહેવારની સિઝનમાં નાના અને મોટા શહેરોમાં ગ્રાહકો દ્વારા પ્રિમીયમ અને મોટી સાઇઝના ટીવી અને કન્ઝ્યુમર એપ્લાંસીસની ખરીદીએ સેમસંગની વૃદ્ધિને ઓક્ટોબરમાં 32% પર પહોંચાડી

ભારતની સૌથી મોટી અને અત્યંત વિશ્વસનીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ…