ઘણાં ફાયદાઓ મેળવવા હોય તો જરૂર કરાય જાનુંશિર્ષાસન

આસન કરવાની રીત :-

1) જમીન પર પગ લાંબા કરીને બેસવું.
2) પોતાના હાથને પગના અંગુઠા તરફ લઈ જવા.
3) માથુંને ઘૂંટણ પર ટેકાવવાનું.
આ આસન ફરી કરતું રહેવું.

ફાયદાઓ :-

1) પેટની ચરબી ઘટે છે.
2) કબજિયાત જેવા રોગો મટે છે.
3) પાચનક્રિયા સારી થાય છે.
4) કરોડરજ્જુ મજબૂત બને છે.
5) વધુ પડતું બ્લીડિંગ હોય તો અટકે છે.