અમદાવાદમાં વધતા કોરોનાના કેર ને કારણે વેપારીઓ દ્વારા લેવામાં આવેલો મહત્વનો નિર્ણય

કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને, અમદાવાદની તમામ વેપારી સંસ્થાઓએ લાભ પંચમી પછી મર્યાદિત સમય માટે દુકાનો ખોલવાનું નક્કી કર્યું છે.અમદાવાદમાં 60 વેપારી સંગઠનો છે.

અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં પણ સંસ્થાઓ સાથે ચર્ચા થઈ રહી છે.