આ શિયાળામાં રીંગણાનો ઓળો કેવી રીતે બનાવવો તે શીખીએ.

સામગ્રી :-

૧) શેકેલા રીંગણાં
૨) જીરું.
૩) આદુ.
૪) લીલા મરચા.
૫) હીંગ.
૬) હળદર પાવડર.
૭) લાલ મરચું પાવડર.
૮) તજ પાવડર.
૯) તેલ.

કેવી રીતે બનાવવું ?

૧) શેકેલા રીંગણની છાલ કાઢીને તેને શેકીને છૂંદી નાખો.
૨) એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
૩) ત્યારબાદ બધી સામગ્રી તેમાં ઉમેરીને બરાબર સાંતળો. તેમાં શેકેલા રીંગણ ઉમેરો.
૪) તેને બરાબર હલાવો અને કોથમીરથી ગાર્નિશ કરો.

તમારી સ્વાદિષ્ટ વાનગી તૈયાર છે.