ડોમેસ્ટિક ફ્લાયર્સની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે ભારતીય એરલાઇન્સને વધુ ફ્લાઇટ્સને મંજૂરી આપી દીધી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય એ સ્થાનિક એરલાઇન્સ કંપનીઓને કોરોના સંકટ પહેલાની ફ્લાઇટ ક્ષમતાના 70 ટકા ક્ષમતા સાથે ભરવા માટે મંજૂરી આપી દીધી છે. હાલમાં, સ્થાનિક એરલાઇન્સને 60 ટકા ક્ષમતાવાળા ફ્લાઇટ ઓપરેશન માટે મંજૂરી આપવામાં આવી છે.
મોદી સરકારે આપી મહત્વની મંજૂરી ડોમેસ્ટિક એરલાઇન્સને મળી મંજૂરી 70 ટકા સુધી ભરી શકશે પેસેન્જર
