શુ કોરોનાની વેક્સીન આવશે ભારતમાં ??

અમેરિકા કોરોના વેક્સીન માટે ફેઝ-3માં પહુચી ગયું છે. અને તેઓએ જાહેરાત કરી કે તે 90 ટકા અસરકારક સાબિત થઈ છે.

ફાઇઝર અને જર્મન પાર્ટનર મળીને આ વેક્સીન બનાવી છે. ભારત આ ફાઇઝર સાથે સંપર્કમાં છે. અમેરિકા સાથે આ બાબતે મિટિંગ પણ થઈ હતી. ભારતમાં આ વેક્સીન મંગાવવામાં આવી શકે છે. આ વેકસીનને માઇનસ 70 ડિગ્રીમાં સ્ટોર કરવાની હોય છે જેથી આ સમયે એ ઉપલબ્ધ ન થઈ શકે.