અનુલોમ વિલોમ એક પ્રકારનો યોગ છે કે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભોને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે જેમ કે :
- ધૈર્ય, ધ્યાન અને નિયંત્રણ.
- તાણ અને અસ્વસ્થતા દૂર કરે.
- મગજ, શ્વસન અને રક્તવાહિની આરોગ્યમાં સુધારો કરે.
- સ્વાસ્થ્યને સુધારે.
દરરોજ અનુલોમ વિલોમ તેમજ પ્રાણાયામ કરવાથી મગજને મજબૂત બનાવવામાં પણ મદદ મળે છે, ધ્યાનના સ્તરમાં વધારો થાય છે. અનુલોમ વિલોમને રેચક પણ કહેવામાં આવે છે .
અનુલોમ વિલોમ રોજ કરવાથી શરીરને અદ્ભૂત ફાયદા થાય છે પરંતુ જાણકાર ના માર્ગદર્શન હેઠળ કરવાથી વધુ લાભ મળી શકે.