શું હજુ વધારે ઠંડી આવશે ? આગાહી કરવામાં આવી છે !!

થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં. મોડી સાંજે તથા વહેલી સવારે ઠંડી અનુભવવામાં આવે છે. ગુજરાતમાં નલિયા શહેરમાં ઠંડી વધારે પડતી હોય છે. નલિયાનું 14.9 ડીગ્રી નોંધાયું હતું.

નવેમ્બરનો અંત આવશે ત્યાં સુધીમાં વધુમાં વધુ ઠંડી પડવાની ચાલુ થઈ જશે. નિષ્ણાતો દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે વધારે ઠંડી પડશે. આ સાથે જ કેટલા લોકોએ ઠંડીની ખરીદી પણ શરૂ કરી લીધી છે.