પાચનશક્તિ વધારવા માટે ક્યુ આસન કરવુ ? કેવી રીતે ??

પાચનશક્તિ વધારવા માટે આકર્ણ ધનુરાસન કરી શકાય છે.

આસન કરવાની રીત :-

1) ડાબો પગ આગળ રાખવો.

2) જમણાં હાથથી ડાબા પગના અંગૂઠાને પકડવું.

3) જમણો પગ ઉચકવો અને ડાબા હાથેથી તેનો અંગુઠો પકડવો.

4) આ આસન વારે વારે કરતા રહેવું.

ફાયદાઓ :-

1) પાચનશક્તિ વધે છે.

2) તમારી કાર્યક્ષમતા વધે છે.

3) સ્વાસ્થય પણ સારું રહે છે.