ઉસ્ત્રાસન કેવી રીતે કરાય છે ? તેના ક્યાં ક્યાં ફાયદા ?

આસન કરવાની રીત :-

1) ઘૂંટણ પર બેસી જવું.

2) 90 ડિગ્રીન અંશે ટટાર બેસવું.

3) પોતાના હાથને પગની એડી સુધી લઈ જવા.

4) આ આસન ફરી કરતું રહેવું.

ફાયદાઓ :-

1) શરીરના દર્દ દૂર થાય છે.

2) ગર્ભવતી મહલાઓને ફાયદો થાય છે.

3) ચહેરાનું તેજ પણ વધે છે.