શુ તમારે તમારા ચહેરાને સુંદર બનાવવો છે? તો કરો મત્સ્યાસન, જાણો કેવી રીતે કરાય…

આસન કરવાની રીત:-

1) પલાંઠી વાળી પીઠના બળે સુઈ જવું.

2) માથું નીચે રાખીને તમારી પીઠને ઉંચુ કરવાનો પ્રયત્ન કરો.

3) હાથથી બન્ને પગના અંગુઠા પકડો.

4) આ આસન ફરી કરતું રહેવું.

ફાયદા:-

1) ચેહરો સુંદર બને છે.

2) પેટની ચરબી ઘટે છે.

3) કબજિયાત દૂર થાય છે.

4) ફેફસાની ક્ષમતા વધે છે.

નિયમિત પણે આ આસન કરવાથી આ ફાયદાઓ જરૂર મળે છે.