ઇજિપ્તની મહિલા ભીખારીના ખાતામાં દોઢ કરોડ રૂપિયા?? જાણો પૂરું સત્ય !!

ઇજિપ્તની મહિલા ભિખારી જેનું નામ નફીસા છે તેના ખાતામાંથી એક કરોડ 42 લાખ રૂપિયા મળ્યા. સાથે જ તેની પાસે 5 મકાન પણ છે એવું સામે આવ્યું છે.

આ મહિલા હમેશા ભીખ માંગે અને માંગતી વખતે વ્હીલ ચેર પર જ હોય છે જેથી લોકો તેને ખૂબ સરળ રીતે પૈસા આપી દઈએ છે. તે એવો ઢોંગ કરતી કે તેના પગ કપાય ગયા છે પણ એક વાર પકડાઈ ગઈ જ્યારે એક ભાઈએ તેને ચાલતા જોયું. તેના બાદ તરત જ પોલીસમાં જાણ કરવામાં આવી. તેથી જો તમે પણ કોઈ ભિખારીને પૈસા જાણ વગર દઈ દેતા હો તો જરા ધ્યાન રાખજો. દરેક ભિખારીને પૈસાની જરૂર નથી હોતી.