રાવણના પૂતળામાં વિસ્ફોટ !! કોને થઈ ઇજા ?

દેશમાં બધી જગ્યાએ દશેરાના કાર્યક્રમો થયા હતા. આવામાં પંજાબમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીડિયો દ્વારા ખબર પડી છે કે રાવણના પૂતળામાં અચાનક વિસ્ફોટ થયો.

બટાલમાં ડીએવી સ્કૂલની પાસે આવું થયું હતું. તે જોઈને આસપાસના લોકો ભાગવા મંડ્યા. તે કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પણ હતા. પણ મીડિયા રિપોર્ટ્સ જણાવ્યું કે ત્યાં કોઈને પણ ઇજા નહોતી થઈ.