આસન કરવાની રીત:-
1) સૌ પહેલા પીઠના બળે સુઇ જવું.
2) બન્ને પગને ઉચકવા.
3) સાઈકલની જેમ પગને વારાફરતી ફેરવવા.
4) આમ એક એક પગથી પણ કરી શકાય.
ફાયદા:-
1) અનાવશ્યક ચરબી દૂર થાય છે.
2) સ્નાયુઓ મજબૂત બને છે.
3) ચ્યપચન ખૂબ સારી રીતે થાય છે.
તો હવે કરો સાઈકલિંગ આસન અને મેળવો એના ફાયદા.