ગંભીર સ્થતિમાં છે દિલ્હી ! જુઓ શા માટે?

સિઝનની શરૂઆતમાં દિલ્હીમાં હવાના પ્રદૂષણનું સ્તર 200 એક્યુઆઈની નજીક હતું. પણ સોમવારે સવારે 400ને પાર કરી ગયું. કારણકે રવિવારે સૌએ દશેરાના ફટાકડા ફોડયાં હતા. જેના લીધે ત્યાંની હવા પ્રદુષિત થઈ ગઈ. તેથી આજે સવારે દિલ્હીની હવા ખૂબ ગંભીર સ્થિતિમાં પહુચી હતી. પહેલી વાર આ સીઝનમાં દિલ્હીની એક્યુઆઈ 405ને પાર ગયી છે. બસ દિલ્હીમાં જ નહીં પણ રોહિણી, અને દ્વારકા જેવા વિસ્તારોમાં પણ પ્રદૂષણનું સ્તર ગંભીર સ્થિતિમાં છે એવું જાણવામાં આવ્યું છે.