વોટ્સએપ પર “Always mute” વિકલ્પને કેવી રીતે સક્ષમ કરવો ?

આ સુવિધા આઇ.ઓ.એસ તેમજ એન્ડ્રોઇડ વર્ઝન પર ઉપલબ્ધ છે. હવે કોઈ મહત્તમ મર્યાદા નથી.

ફિચરને કેવી રીતે એક્ટિવ કરવું?

1) તમે જે ચેટને મ્યુટ કરવા માંગો છો તે ચેટમાં જાઓ.
2) જમણા ખૂણા પર ત્રણ બટનો પર ક્લિક કરો.
3) “Mute notification” પસંદ કરો.
4) ચેટને મ્યૂટ કરવા માટે સમય મર્યાદા પસંદ કરો.
એ) 8 કલાક. બી) 1 અઠવાડિયા સી) હંમેશા.

તેથી હવે તમે ચેટને મ્યૂટ કરી શકો છો જે તમને વારે વારે મેસેજ કરે છે. તો આ નવી વોટ્સએપ સુવિધાનો આનંદ લો.