દિવાળી પછી સરકાર સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહી છે.

હાલ આપણા દેશમાં કોરોનાની મહામારીનો રોગ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે તો તે સમયગાળા દરમિયાન લાંબા ગાળાથી સ્કૂલો બંધ છે અને આ કારણસર સરકાર ૨૩ નવેમ્બર ના રોજ સ્કૂલ ખોલવાની તૈયારી કરી રહી છે પરંતુ વાલીઓને આ વખતે બે વિકલ્પ રહેશે એ બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહીં કે ઓનલાઈન એજ્યુકેશન આપવું. જો બાળકોને શાળામાં મોકલવામાં આવે તો કોરોનાની ની મહામારી ના લીધે બાળક અસ્વસ્થતા પણ અનુભવે. આ કારણસર બાળકની તંદુરસ્તી પ્રથમ મહત્વનું રાખે છે આથી વાલીઓ પર આધાર રાખે છે કે બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહી અને હાલ આ નિર્ણય સરકાર ઉપર છોડવામાં આવ્યો છેં.