જુઓ કેવી રીતે કરાય છે નૌકાસન?

યોગમાં એક આસનનું નામ નૌકાસન પણ છે. તે આસન ખૂબ ફાયદાકારક છે. ચાલો, આજે આપણે જોઈએ કે નૌકાસન કેવી રીતે કરાય છે અને તેના શુ શુ ફાયદા છે?

આસન કરવાની રીત –
1) સૌ પહેલા તક તમને પેટના બળે ઊંધું સુઈ જવું.
2) પેટ નીચે રાખીને હાથ અને પગને હવામાં લઈ જવા.
3) ધ્યાન રાખવું કે પગ ઉચકતી વખતે ઘૂંટણ સીધાં રાખવા.

ફાયદા –
1) પેડુસ્થાન શુદ્ધ થાય છે.
2) તમારા શરીરની પીડા દૂર થાય છે.
3) તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે છે.