સ્ટેચ્યુ ઓફ યુનિટી તારીખ ૧૭/ ૧૦/ ૨૦૨૦ થી ફરી ખુલ્લું મુકાશે અને તેમાં નિયમોનું કડક પણે પાલન કરવાનું રહેશે .
કોરોના ની મહામારી વચ્ચે સરકારની અનલૉક પ્રક્રિયા વચ્ચે દેશના વિવિધ પ્રવાસના સ્થળો ખુલ્લા મૂકવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ના લીધો મુખ્ય પ્રવાસ ના સ્થળો જેવા કે જંગલ સફારી, ચિલ્ડન પાકૅ,એકતા મોલ, વગેરે પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા મુકાતા પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે.
