કોરોનામાં “શાળા બંધ, શિક્ષણ નહી” – આ સૂત્રને સાર્થક કરે છે કાવીઠાના શિક્ષકો.

વર્તમાન સમયમાં કોરોનાને વિકટ પરિસ્થિતિને કારણે શાળા સંકુલ અને શાળા બંધ પણ શિક્ષણ નહીં આ પંક્તિ ને કાવીઠા ના શિક્ષકોએ ઉત્તમ રીતે સાબિત કરી બતાવ્યું.
શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા હોમ લર્નિંગ તથા ઓનલાઇન શિક્ષણ માટે દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર અને વિવિધ એપના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કાવીઠાના શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.