અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ભારતીય- અમેરિકી મતદારોનો દબદબો છે. અમેરિકામાં વસતા 13 લાખ ભારતીય મતદારોની ચુંટણીમાં મહત્ત્વની ભૂમિકા રહેવાની છે. રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં હાર જીતનો આધાર ભારતીય મતદારો પર રહેલો છે. અને એટલે જ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનના સમર્થકોએ હિંદી ભાષા સહીત 14 ભાષામાં નારા તૈયાર કર્યા છે અને ભારતીયોના મત ખેંચવા પુરા પ્રયાસ થઇ રહ્યા છે. ડેમોક્રેકીટ પાર્ટીના કમલા હૈરીસનું નામ ઉપ રાષ્ટ્રપતિ પદ માટે જાહેર કરવામાં આવ્યું છે અને કમલા મૂળ ભારતીય હોવાથી ભારતીય મતદારોને લલચાવવામાં આવી રહ્યા છે.
Related Posts

પ્રધાનમંત્રીએ જે જયલલિતાને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જે જયલલિતાને તેમની જન્મજયંતિ…

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 17149 જેટલો સ્ટાફ ફરજ બજાવશે !
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.21/2/2021ના રોજ યોજાનાર છે,…

પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્ર…