હવે ઘરે પણ બનાવી શકો છો તમે કેક, ખૂબ જ સરળ રીતે.

સામગ્રી :

1) મેંદો.
2) દળેલી ખાંડ
3) માખણ.
4) બેકિંગ સોડા
5) દૂધ.
6) વેનીલા એસન્સ.
7) ઈંડા.

બનાવવાની રીત :

1) એક બાઉલમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ સોડા, દૂધ, વેનીલા એસેન્સ, અને ઈંડા નાખવા.
2) ત્યારબાદ તેને સારી રીતે હલાવું.
3) પછી એક વાસણમાં માખણ લગાડી તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખવું.
4) પછી તેને બેક થવા દેવું.
5) જ્યારે તે ઠંડી થઈ જાય ત્યારે સજાવટ માટે ઉપર ક્રીમ અને ચોકોલેટ ચિપ્સ નાખી દેવા.

તૈયાર છે ઘરે બનાવેલી સ્વાદિષ્ટ કેક.