SRK ચાહકો માટે સારા સમાચાર, શાહરૂખ ખાન નવેમ્બરમાં સિદ્ધાર્થ આનંદની પઠાણનું શૂટિંગ શરૂ કરશે ?

હવે, તાજેતરના અહેવાલ મુજબ, શાહરૂખ નવેમ્બર મહિના સુધીમાં પઠાણ માટે શૂટિંગ શરૂ કરે તેવી સંભાવના છે. 

અહેવાલો અનુસાર, પ્રારંભિક યોજના વિદેશના  સ્થળોએ ફિલ્મના શૂટિંગની હતી પરંતુ મહામારીને જોતાં, નિર્માતાઓએ ફિલ્મનો મુખ્ય ભાગ મુંબઈમાં જ શુટ નિર્ણય લીધો છે. 

ઉચ્ચ કક્ષાના એકશન સિક્વન્સ માટે શહેરમાં એક વિશાળ, ભવ્ય સેટ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે.