રાજસ્થાની સામે દિલ્હી કેપિટલ્સનો શાનદાર વિજય

સિમરોન હિતમાતરની ભયંકર બેટિંગ બાદ બોલરોએ કરેલા સારા પ્રદર્શન થી દિલ્હી કેપિટલ્સ ટવેન્ટી ૨૦ ક્રિકેટ મેચમાં ૧૩મી સિઝનની ૨૩ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ૪૬ રને વિજય મેળવ્યો છે.

દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી ૬ મેચ રમી છે જેમાં તેણે પાંચ મેચ જીતી છે અને એક મેચમાં હાર મેળવી છે.

દિલ્હી કેપિટલ્સ દસ પોઇન્ટ સાથે ટોચના સ્થાને આવી ગયું છે.