રીયલમી સ્માર્ટ પ્લગ વાઈફાઈ કંટ્રોલ સાથે, જુઓ તેની આકર્ષક સુવિધાઓ !

તે ક્યારે ઉપલબ્ધ થશે?
ખરીદી માટે તે 16 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે.

આ ઉત્પાદન શુ છે?
તમે તમારા વોઇસ કમાન્ડ દ્વારા તમારા ઉપકરણોને નિયંત્રિત કરી શકો. ઉદાહરણ તરીકે, તમે બહારના રૂમમાં તમારા પંખાને ચાલુ કરી શકો છો, પછી ભલે તમે રસોડામાં હોવ.

તે કેવી રીતે કામ કરે છે?
રિયલમી એપ્લિકેશન દ્વારા તમારા સ્માર્ટ પ્લગને તમારા ડિવાઇસ સાથે કનેક્ટ કરો. ત્યારબાદ તમે જે કમાન્ડ આપો તે મુજબ આ પ્રોડક્ટ કામ કરશે, જે ખૂબ જ સરળ છે.

તેની કિંમત શુ છે?
તે 799 રૂપિયાનું છે જે ખૂબ જ સસ્તું કહેવાય આવા સ્માર્ટ ડિવાઇસ માટે.

તો તૈયાર થઈ જાઓ તમારા ઘર પર શાસન કરવા માટે આ રીયલ મી સ્માર્ટ પ્લગ સાથે