રાજકોટનું જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું .

રાજકોટમાં વધી રહેલા કોરોના ના કેસ ના મામલે જલારામ મંદિર આઠ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતું પરંતુ સરકારના ગાઇડલાઇન મુજબ આજે ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને ચુસ્ત પણે નિયમોનું પાલન મંદિરમાં કરવામાં આવી રહ્યું છે જે કોઈ ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવે તો તેને રજિસ્ટ્રેશન કરી અને સેનીટાઇઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.