વિવોનો નવો દમદાર સ્માર્ટફોન વિવો V20

મોબાઈલ ફોનના વપરાશકર્તા આજે દિન પ્રતિદિન વધી રહ્યા છે. ભારતીય બજાર મોબાઈલ ફોન માટે નું સૌથી મોટું માર્કેટ છે. આજે તમે જોશો તો દરેક કંપની માં પોતાનો પ્રભુત્વ સ્થાપવા માટે પ્રયત્ન કરી રહી છે.

આજે આપણે વાત કરીશુ વિવો નું ન્યૂ upcoming મોડેલ વિવો V20 ની. દોસ્તો આ મોડેલ સૌથી સ્લિમ મોડેલ છે એવું કંપની નું કેહવું છે. તો ચાલો જાણીએ એના features વિશે.

આ ફોન નો સૌથી મોટો પ્લસ પોઇન્ટ તેની thickness છે જે માત્ર 7.4mm છે.
જેમાં 6.44 ઇંચ ની સુપર અમોલેડ ડિસ્પ્લે છે. સાથે સાથે 409 PPI(pixel per inch) છે.
સુપેરફાસ્ટ Qualcomm snapdragon 720g(8nm) octa core પ્રોસેસર છે. તેની મેમરી ક્ષમતા ની વાત કરીએ તો 8gb રેમ છે અને 128 gb રોમ છે સાથે મેમરી કાર્ડ સ્લોટ પણ છે
કેમેરા ની વાત કરીએ તો રિયર કેમેરા માં 48mp + 8mp+ 2mp છે જ્યારે ફ્રન્ટ માં 44mp કેમેરા આપેલો છે.
4000 Mah ની દમદાર પોવેરફુલ બેટરી આપેલી છે.
જો કંપની 2200 થી 25000 સુધી આ ફોન ની કિંમત રાખે તો ભારતીય બજાર માં ધૂમ મચાવી શકે છે.


*સ્પેશિફિકેશન આધારભૂત માહિતી ને આધારે જણાવમાં આવ્યા છે.