આઈપીએલમાં કોલકાતાનો ૧૦ રને વિજય

કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચ બુધવારના રો મેચ રમવામાં આવી હતી તેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટોસઉછાળવામાં આવ્યો હતો તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૦ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૧૬૭ પણ બનાવ્યા હતા તેના જવાબમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૫૭ રન બનાવી શકી હતી ચેન્નઇ સુપરકિંગ્સના બધા જ ખેલાડીઓ ઓલ આઉટ થઈ જત કોલકાતાનો ૧૦ રને વિજય થયો હતો મેન ઓફ ધ મેચ રાહુલ ત્રિપાઠી ને જાહેર કરવામાં આવ્યો હતો તેને ૫૧ બોલમાં ૮૧ રન નું યોગદાન આપ્યું હતું.