સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનીટીએ “3 ન્યૂ સિમ્બાલિઅન સાયકલિંગ જર્સીસ”નું અનાવરણ કર્યું

દાંડી યાત્રાના પ્રથમ દિવસે સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી દ્વારા ઘણા બધા સાયકલિસ્ટની ડિમાન્ડ પ્રમાણે “3 સિમ્બાલિઅન જર્સીસ”નું અનાવરણ કરવામાં આવ્યું છે જે ફક્ત સિમ્બાઝ અને સિમ્બીઝ માટે અનબિલીવેબલ પ્રાઈસમાં ઉપલબ્ધ છે.


દાંડી યાત્રાના બાકીના 3 દિવસ દરમિયાન 32 સાયકલિસ્ટ આ જર્સીસમાં જોવા મળશે કે જેથી લોકોને ખ્યાલ આવે કે તે રોડ પર કેટલી સ્પનકી દેખાય છે.

મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ નિમિતે અમદાવાદથી દાંડી સુધી સાયક્લોથોનનું આયોજન.