વજ્રાસન

રીત : ઘૂંટણને જમીન પર ટેકવી પગના તળિયા આકાશ તરફ ખુલ્લા મુકી બેસવું હાથ સાથળ પર ઉંધા મુકવા શ્વાસોશ્વાસ ચાલુ રાખો.

સાવચેતી : ઘૂંટણનો દુખાવો થતો હોય તો વજ્રાસન ન કરવું.