પ્રધાનમંત્રીએ લોકોને મહાલયા પર શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાલયાના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

“આ મહાલયાના પ્રંસગે આપણે મા દુર્ગા પાસે વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા આશીર્વાદ આપવા તથા શક્તિ પ્રદાન કરવા પ્રાર્થના કરીએ છીએ. મા દુર્ગાના દિવ્ય આશીર્વાદ દરેકના જીવનમાં સારું સ્વાસ્થ્ય અને સુખની પ્રાપ્તિ કરાવે. આપણા ગ્રહની પ્રગતિ થાય!

શુભો મહાલયા! “