ભારત-પાકિસ્તાન સરહદ પર છેલ્લા છ મહિના દરમિયાન ઘુસણખોરીના પ્રયાસના કેસ નીચે મુજબ છે:
ક્રમાંક | મહિના | ભારત-પાકિસ્તાન સરહદ |
1. | ફેબ્રુઆરી, 20 | – |
2. | માર્ચ, 20 | 04 |
3. | એપ્રિલ, 20 | 24 |
4. | મે, 20 | 8 |
5. | જૂન, 20 | – |
6. | જુલાઈ, 20 | 11 |
છેલ્લા છ મહિના દરમિયાન ભારત-ચીન સરહદ પર કોઈ ઘુસણખોરીના કોઈ અહેવાલ નથી.
આંતરરાષ્ટ્રીય સરહદ / નિયંત્રણ લાઇન પર મલ્ટિ-ટાયર્ડ જમાવટ, સુધારેલ ગુપ્તચર અને ઓપરેશનલ સંકલન, સરહદની વાડ, તકનીકી ઉકેલોની જમાવટ અને સક્રિય કાર્યવાહી કરીને સરકારે બહુપક્ષી અભિગમ અપનાવીને ઘૂસણખોરો સામે કાર્યવાહી કરી હતી.
આ વાત ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયે આજે રાજ્યસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં કહી હતી.