પ્રધાનમંત્રીએ ઇજનેરોને અભિયંતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિયંતા દિવસ નિમિત્તે ઇજનેરોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એન્જિનિયર્સ ડે નિમિત્તે બધા ઇજનેરોને શુભેચ્છાઓ. સર એમ. વિશ્વેશ્વરૈયાને તેમની જયંતી નિમિત્તે આપણે યાદ કરીએ છીએ. રાષ્ટ્ર નિર્માણમાં આપણા ઇજનેરોના યોગદાન પર ભારતને ગર્વ છે.”

Greetings to all Engineers on Engineers Day. We remember Sir M. Visvesvaraya on his Jayanti.

India is proud of the contribution of our engineers towards nation building. pic.twitter.com/ZOWThllzIr

— Narendra Modi (@narendramodi) September 15, 2020