સ્વાસ્થ્ય સંશોધન વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ 2020 દરમિયાન કોવિડ -19ના પરીક્ષણ માટે સમગ્ર ભારતમાં અધિકૃત તથા નવી સ્થાપવામાં આવેલી કુલ પરીક્ષણ પ્રયોગશાળાઓની મહિના મુજબની વિગતો:
મહિના | કોવિડ –19 માટે શરૂ કરવામાં આવેલી લેબોરેટરીની સંખ્યા |
માર્ચ, 2020 | 152 |
એપ્રિલ, 2020 | 247 |
મે, 2020 | 275 |
જૂન, 2020 | 367 |
જુલાઈ, 2020 | 298 |