દરેક હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીને ઓક્સિજન મળે છે તેની જવાબદારી રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની રહેશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક રાજ્યો…

2019માં સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમને ટેકો આપવાના કાર્ય અર્થે : રાજ્યોનું ક્રમબદ્ધ પરિણામ જાહેર

કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલવે મંત્રી પિયૂષ ગોયલે આજે વર્ચ્યુઅલ…

પ્રધાનમંત્રી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંકળાયેલી ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિમય…

NEET એક્ઝામ માટે પશ્ચિમ રેલ્વે ચલાવશે વાપીથી અમદાવાદ તથા સોમનાથથી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી નીટ પરીક્ષાઓ ના મદ્દેનજર કેન્ડીડેટની…

પ્રધાનમંત્રીએ NEP 2020 હેઠળ “21મી સદીમાં શાળાકીય શિક્ષણ” કોન્કલેવને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી NEP 2020 હેઠળ “21મી સદીમાં શાળાકીય શિક્ષણ” કોન્કલેવમાં…

પ્રામાણિક કરદાતાઓ પર આયકર વિભાગ હવે વિશ્વાસ મૂકી તેમનું સન્માન કરશેઃ – શ્રી રનંજય સિંહ ચીફ કમિશનર, વડોદરા

ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ શ્રી અમિત…

અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ રૂ. 221 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત દ્વારા ગુજરાતે નવી કેડી કંડારી છે. ગુજરાત સહિત દેશ આખામાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાતે લોકોપયોગી વિકાસ કામો કરીને સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યા છે. ગુજરાત રાજ્યે વિકાસની ગતિને સહેજ પણ ધીમી થવા દીધી નથી.                 કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ શહેરના અંદાજે રૂ. 176 કરોડ તથા અમદાવાદ જિલ્લાના રૂ. 45 કરોડ મળી કુલ રૂ. 221 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાના બાવળા શહેર, વૈષ્ણોદેવી સર્કલ, મકરબા, મક્તમપુરા એમ ચાર સ્થળોએ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કયું હતું.                   મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ થયેલા વિકાસ કામો લોકોની સેવામાં કારગર નીવડે તથા ખાતમુહૂર્ત કરેલા કામો ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.                 ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે કુલ રૂ. 221 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ/ ખાતમૂહૂર્ત કર્યા.  જેમાં રૂ. 176 કરોડના વિકાસકાર્યો અમદાવાદ મહાનગરપાલીકાના અને રૂ.…