વેદના

વેદના થી ભરી છે જિંદગી, 

જવાબદારી રોજ કામ કરાવે.  

ક્યાં, કોને, ક્યારે કહું, 

સમજનાર ના મળ્યા કોઈ. 

થાકી, હારી, તૂટી ને પણ, 

ફરી થશે સવાર બસ તે જ આશ.

 આમ, જ  વેદના થી ભરી છે જિંદગી, 

જવાબદારી રોજ કામ કરાવે. 

– હિરેન જેઠવા