ઉતરો હવે અંદર
ઈશ નજદીક છે.
જીવવું આજે જ
જિંદગી જરીક છે.
સમાચાર શું પૂછો?
સૌને અહીં ઠીક છે.
ચહેરે આ મહોરું
અસત્યનું પ્રતીક છે.
માણસ થવાની વાત
બિલકુલ સટીક છે.
ને,પરપોટાની જાત
હોવાની ઘડીક છે.
– નિલેશ બગથરિયા “નીલ”
Gujarati News Portal
ઉતરો હવે અંદર
ઈશ નજદીક છે.
જીવવું આજે જ
જિંદગી જરીક છે.
સમાચાર શું પૂછો?
સૌને અહીં ઠીક છે.
ચહેરે આ મહોરું
અસત્યનું પ્રતીક છે.
માણસ થવાની વાત
બિલકુલ સટીક છે.
ને,પરપોટાની જાત
હોવાની ઘડીક છે.
– નિલેશ બગથરિયા “નીલ”