ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા

છેલ્લા પાંચ દિવસથી દૈનિક 60,000થી વધુ સાજા થયેલા લોકોની નોંધણી કરવાનો સિલસિલો ચાલુ રહેતા ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 સાજા થયેલાઓની સંખ્યા નોંધાઈ છે. સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 28,39,882 થઈ ગઈ છે, જેના લીધે કોવિડ-19માંથી દર્દીઓનો સાજા થવાનો દર વધીને 77% થઈ ગયો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 3.61 ગણી થઇ ગઈ છે. સક્રિય કેસની સંખ્યા આજે 7,85,996 પહોંચી છે, સક્રિય કેસની સરખામણીમાં ભારતમાં 20.53 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યા જુલાઈના પહેલા અઠવાડિયાથી ઓગસ્ટ 2020ના છેલ્લા અઠવાડિયા સુધીમાં 4 ગણી વધી છે.

છેલ્લા 24 કલાકમાં 536 લોકોના મૃત્યુના સંચિત આંકડા સાથે હવે ઉપરોક્ત પાંચ રાજ્યોમાં મળીને 65.4% જેટલા મૃત્યુ થયા છે, જે રાષ્ટ્રીય કુલ (819) માં ઉમેર્યા છે. મહારાષ્ટ્રમાં 184ના મોત થયા છે, કર્ણાટકમાં 113, ત્યારબાદ તામિલનાડુ (91), આંધ્ર પ્રદેશ (85) અને ઉત્તર પ્રદેશ (63) નો સમાવેશ થાય છે.