ADVERTISEMENT
Tuesday, January 31, 2023
  • About
  • Disclaimer
Navjivan Times
Advertisement
ADVERTISEMENT
  • Home
  • સમાચાર
    • All
    • આંતરરાષ્ટ્રીય
    • ઈકોનોમી
    • એજ્યુકેશન
    • બેન્કિંગ અને ફાઇનાન્સ
    • રાજનીતિ
    • રાષ્ટ્રીય
    • વ્યાપાર વાણિજ્ય
    • સામાજિક
    હિંમત ખૂલી રહી છે ~ તુષાર શુક્લ

    હિંમત ખૂલી રહી છે ~ તુષાર શુક્લ

    જાહેર બજાર વેચાણ યોજના (ઘરેલું) હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોટાદ ખાતે યોજાયેલા ૭૪મા પ્રજાસત્તાક પર્વના રાજયકક્ષાના મહોત્સવમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોટાદ જિલ્લામાં રૂ. ર૯૮ કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

    પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી

    ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ બાકી મ્યુનિસિપલ ટેક્સની ચુકવણી પર રિબેટ આપવાનો મહત્વનો નિર્ણય લીધો

    પ્રજાસત્તાક દિવસ – 2023ના અવસર પર એનાયત કરવામાં આવનાર માનદ રેન્કની યાદી

  • મનોરંજન
    • All
    • ટેલિવિઝન
    • ફિલ્મ જગત
    • લાઈફ સ્ટાઇલ
    • વેબ સિરીઝ
    શાહરૂખ ખાન બુર્જ ખલીફા પર આધિપત્ય જમાવવા આવ્યો હતો.

    કરૂણા પાંડે અને જયેશ મોરે નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદમાં: સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં આગામી વળાંકો વિશે વાત કરે છે

    COLORS’ના કલાકારો તેમના હૃદયસ્પર્શી સંદેશાઓ શેર કરીને નવા વર્ષ 2023ને આવકારે છે

    પ્યાર, ડર, ડ્રીમ્સ ઔર ડ્રામા: ભરપૂર મનોરંજન  જે COLORSએ 2022માં પીરસ્યુ હતુ

    આઇએનઆઇએફડી, ગુરૂકુળ ખાતે ક્રેડિટ કાર્ડના ગંભીર વિષય પર વિદ્યાર્થીઓ માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો

    સ્પેટીફાય રેપ્ડ શુ છે અને તેનો તમે કેવી રીતે લાભ ઉઠાવી શકો છો?

    સિનેમેટોગ્રાફર માટે માત્ર બે જ ભગવાનની પૂજા કરવી જોઈએ – ચાન્સ અને લાઇટ”: પીઢ સિનેમેટોગ્રાફર અનિલ મહેતા

    દિગ્દર્શક વેલેન્ટિના મૌરેલની આઇ હેવ ઇલેક્ટ્રીક ડ્રીમ્સ કૌટુંબિક સંબંધોની જટિલતાઓ અને કિશોરાવસ્થામાં કિશોરની સફરની શોધ કરે છે

    જે સમાજમાં આપણે સ્ત્રીઓને સશક્ત કહીએ છીએ ત્યાં સ્ત્રીઓ ખરેખર સુરક્ષિત છે? ફિલ્મ ‘નાનુ કુસુમા’ પ્રશ્નો પૂછે છે

    • કલા સાહિત્ય
    • કવિતા
  • ટેક્નોલોજી
    ભારતીય સેનાએ સાયબર થ્રેટ સેમિનાર કમ વર્કશોપ મિલિટરી રંક્ષેત્રમ 2.0નું આયોજન કર્યું

    રિફર્બિશ્ડ ફોન – ખિસ્સા અને પર્યાવરણ માટે વરદાન

    IDEMIA અમદાવાદમાં તેની પાર્ટનર ઈવેન્ટમાં ઉદ્યોગના અગ્રણી બાયોમેટ્રિક્સ ઉપકરણોનું પ્રદર્શન કર્યું

    FAME અને PLI યોજનાઓથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન

    એક્સેસ બેન્કની બેજવાબદાર વર્તણુક સામે I.T કંપની કન્ઝ્યુમર ફોરમમાં જશે

    ભારતમાં ફોનથી લઈ લેપટોપ માટે હશે એક જ ચાર્જર, મોબાઈલ કંપનીએ આપી સહમતી

    રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓને ડિજિટલી કુશળ અને જાગૃત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિજિટલ શક્તિ 4.0 લોન્ચ કરી છે

    YouTube પર હવે નહીં દેખાશે Ads,જાણી લો બ્લોક કરવાની આ સરળ રીત

    PMએ મહારાષ્ટ્ર રોજગાર મેળાને સંબોધન કર્યું

  • રમત જગત
    કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો

    ભારતના ટોચના ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ નિષ્ણાતો નવા ટોક શો ફિટ ઈન્ડિયા સાથે નવા વર્ષ માટે ફિટનેસ પ્લાન બનાવવામાં નાગરિકોને મદદ કરવા માટે તૈયાર છે.

    પ્રધાનમંત્રીએ ક્રિકેટર ઋષભ પંતને સંડોવતા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

    21 ડિસેમ્બર 2022ના રોજથી શરૂ થયેલ   7મી સબ જુનિયર નેશનલ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2022માં 25 રાજ્યો  સામસામે ટકરાશે

    શ્રી અનુરાગ ઠાકુરે કાસી તમિલ સંગમમ ખાતે મૈત્રીપૂર્ણ ટેબલ ટેનિસ મેચનું ઉદ્ઘાટન કર્યું

    જાણો ફિફા વર્લ્ડ કપ 2022માં ભારતનો સ્ટાર સ્પિનર અશ્વિન કઈ ટીમને કરશે સપોર્ટ

    રમતગમત મંત્રાલયની ટોચની યોજના હેઠળ કુસ્તીબાજ વિનેશ ફોગાટને બલ્ગેરિયામાં ઉચ્ચ ઉંચાઈ તાલીમ શિબિર માટે નાણાકીય સહાય આપવામાં આવી

    પોરબંદર માં રવિવારે દૌડ વીરો માટે કોસ્ટલ હાફ મેરેથોન સ્પર્ધા

  • હેલ્થ એન્ડ બ્યુટી
    • All
    • ફિટનેસ મંત્ર
    • યોગા
    • રોગો & સારવાર
    અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

    મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ગુજરાતનું પ્રથમ અને અત્યાધુનિક કોમ્પ્રીહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ધાટન

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા એઈમ્સ-ભુવનેશ્વર ખાતે તમામ AIIMSની સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ બોડીની 6ઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી

    PMએ કાલા અઝાર રોગના ઘટતા કેસ પર ખુશી વ્યક્ત કરી

    પ્રધાનમંત્રી શ્રીએ 1.5 લાખ વેલનેસ સેન્ટરની સ્થાપનાના લક્ષ્યની સિદ્ધિની પ્રશંસા કરી

    કોવિડ-19 અપડેટ

    કોવિડ-19 અપડેટ

    ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

  • ધર્મ જ્ઞાન
    શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારવા સૌએ પ્રયત્ન કરવો જોઈએ – મુખ્યમંત્રી શ્રી

    પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં પરશુરામ કુંડ ઉત્સવની ઝલક શેર કરી

    રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ “આંધ્ર પ્રદેશ રાજ્યમાં શ્રીશૈલમ મંદિરનો વિકાસ” પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

    ભગવાન બચાવે” ફિલ્મના કલાકારોએ નગરદેવી માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા

    પૂર્ણ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022, મંગળવાર 17 મી કારતક, શક સંવત 1944

    PMએ રાધા સ્વામી સત્સંગ વ્યાસની મુલાકાત લીધી

    PMએ જાહેર કાર્યક્રમ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’માં ભાગ લીધો

    PM ઉત્તરાખંડમાં શ્રી કેદારનાથ ધામમાં દર્શન અને પૂજા કરાવે છે

  • વિશેષ
    • All
    • ઈ કોમર્સ
    • કાયદો અને ન્યાય
    • કૌશલ્ય વિકાસ
    • જ્યોંતીશ અને વિજ્ઞાન
    • પરિવહન
    • પ્રવાસન
    • મહિલા અને બાળ વિકાસ
    • વાનગી વિશેષ

    પ્રધાનમંત્રીએ બસંત પંચમી અને સરસ્વતી પૂજાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

    ભારતને ખોરાક અને કૃષિ માટે પ્રાણી આનુવંશિક સંસાધનો (એજીઆર) પર FAOના આંતર-સરકારી તકનીકી કાર્યકારી જૂથ (ITWG) ના 12મા સત્રના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યું છે.

    રાષ્ટ્રપતિએ જીવન રક્ષા પદક શ્રેણી પુરસ્કારો-2022 એનાયત કરવાની મંજૂરી આપી

    મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” રિલોન્ચ કરી

    દાંડી થી દિલ્હી સુધીની એનસીસી મોટરસાયકલ રેલીને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી

    ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ફરી એકવાર પુરાણા કિલ્લામાં ખોદકામ કરવા તૈયાર છે

No Result
View All Result

Home સમાચાર રાષ્ટ્રીય ગુજરાત

“ગુજરાતમાં હેરિટેજ પર્યટન” શીર્ષક સાથે 44મા વેબિનારનું આયોજન

Navjivan Times by Navjivan Times
August 3, 2020
in ગુજરાત, રાષ્ટ્રીય, સમાચાર
4 0
0
“ગુજરાતમાં હેરિટેજ પર્યટન” શીર્ષક સાથે 44મા વેબિનારનું આયોજન
36
VIEWS
WhatsappShare on Facebook Twitter

ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત 1 ઑગસ્ટ 2020ના રોજ “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” શીર્ષક સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં પ્રાચીન પુરાતત્વીય સ્થળોથી માંડી મનોરમ્ય મધ્યકાલીન સ્મારકોથી માંડીને આશ્ચર્યજનક આધુનિક સ્થાપત્યો સુધીની આકર્ષક અને વૈવિધ્યપૂર્ણ ધરોહર વિશે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાતના હેરિટેજ પર્યટન સંગઠનના સચિવ શ્રી રણજિતસિંહ પરમાર તેમજ લેખક, ટ્રાવેલ લેખક અને ભોજન સમીક્ષક શ્રી અનિલ મૂલચંદાની દ્વારા રજૂ કરવામાં આવેલા આ વેબિનારમાં ગુજરાતમાં પર્યટનની વિવિધ પ્રોડક્ટ્સ જેમકે, સુંદર કિલ્લા, મહેલો, હવેલીઓ અને હેરિટેજ હોટેલોમાં રૂપાંતરિત કરવામાં આવેલી અથવા હોમ સ્ટે તરીકે ખોલવામાં આવેલી અન્ય ઐતિહાસિક સંપત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. રજૂઆતકર્તાઓએ અંદાજે 1600 કિમી લંબાઇ ધરાવતા ભારતના પશ્ચિમ પ્રદેશમાં આવેલા ગુજરાતના દરિયાકાંઠાએ કેવી રીતે વેપારીઓ, પ્રવાસીઓ, વિસ્થાપિતો અને આશ્રિતોને પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં આકર્ષિત કર્યા છે તે અંગે માહિતી આપી હતી. રજૂઆતકર્તાઓએ ગુજરાતની પાર્થિવ અને અગોચર ધરોહર તેમજ હેરિટેજ હોટેલો, હોમસ્ટે, સંગ્રહાલયો, જીવનશૈલીને લગતા કાર્યક્રમોના સ્થળો અને રાજ્ય દ્વારા પૂરાં પાડવામાં આવતા ફિલ્મના શૂટિંગના સ્થળોના ભંડાર વિશે માહિતી આપી હતી. દેખો અપના દેશ વેબિનાર શ્રેણી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારતની ભવ્ય વિવિધતાને લોકો સમક્ષ રજૂ કરવા માટેનો એક પ્રયાસ છે અને તે અંતર્ગત સતત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની મદદથી એક ભારત શ્રેષ્ઠ ભારતની લાગણીનો પ્રસાર કરવામાં આવે છે.

કિર્તીમાન ગુજરાતને સંખ્યાબંધ પ્રાચીન શહેરી અવશેષો, મહેલો, કિલ્લા અને મકબરાનું ઘર ગણવામાં આવે છે, જે પ્રાચીન સમયમાં અહીં શાસન કરનારા સંખ્યાબંધ રાજવંશોના સોનેરી યુગના પુરાવા રૂપે આજે પણ અડીખમ છે. સ્થાપના સમયથી જ, ગુજરાતની ભૂમિ પર સંખ્યાબંધ રાજવંશો, આક્રમણકારો અને વેપારીઓનું શાસન રહ્યું છે. ગુજરાતનો ભૂતકાળ તેના વર્તમાન પ્રદેશોનો હિસ્સો છે, જેના પૂરાવા દેશભરમાં પથરાયેલા પ્રાચીન અને ઐતિહાસિક અવશેષોમાં મળી આવે છે.

ADVERTISEMENT

ગુજરાત રાજ્યમાં પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ જેમકે લોથલ, ધોળાવીરા અને ગોળા ધોરો વગેરેની કેટલીક જગ્યાઓ આવેલી છે. લોથલને દુનિયાના સૌથી પ્રાચીન સમુદ્રી બંદરમાંથી એક માનવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠાના શહેરો, ખાસ કરીને ભરૂચ અને ખંભાત, મૌર્ય અને ગુપ્ત શાસનકાળમાં અને પશ્ચિમી ક્ષત્રપ યુગમાં શાહી શક રાજવંશના સમયમાં મુખ્ય બંદરો અને વ્યાપારી મથકો તરીકે ઉપયોગમાં લેવાતા હતા.

1660ના દાયકામાં, ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ આ બધાએ પશ્ચિમી દરિયાકાંઠો ધરાવતા આ પ્રદેશમાં પોતાના પાયા સ્થાપિત કર્યા હતા. ગુજરાતમાં આવનાર સૌથી પહેલા યુરોપીયન શાસકો પોર્ટુગિઝ હતા અને દીવની લડાઇ પછી, તેમણે દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી સહિત ગુજરાતના દરિયાકાંઠે આવેલા કેટલાક વિદેશી થાણાં પર કબજો કર્યો હતો. આ વિદેશી થાણાંઓ પર પોર્ટુગિઝો દ્વારા ભારતમાં 450 વર્ષથી વધુ સમય સુધી એક જ ભૂપ્રદેશ તરીકે વહીવટીશાસન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 19 ડિસેમ્બર, 1961ના રોજ સૈન્યએ વિજય મેળવ્યા પછી તેને પ્રજાસત્તાક ભારતમાં સમાવવામાં આવ્યા હતા.

આ વેબિનારમાં રાજસ્થાન સાથે સરહદ જોડતા ઉત્તર ગુજરાતમાં સ્થાપત્યોના નૂમનાથી શરૂઆત કરીને, સુંદર વાવો, તળાવો, સંગ્રહ માળખું, રાણી કી વાવ, પાટણ, કુંભારિયા, જૈન મંદિરો વગેરેમાં ગુજરાતની ધરોહરના વિવિધ પાસાઓ વર્ચ્યુઅલ માધ્યમથી દર્શાવવામાં આવ્યા હતા. રાણી કી વાવ 11મી સદીમાં બાંધવામાં આવેલી વાવ છે, જેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે.

જો સ્થાપત્યની વાત કરીએ તો, 11 અને 12મી સદીમાં સોલંકી રાજવંશના શાસન દરમિયાન ગુજરાત તેના સોનેરી તબક્કામાં પ્રવેશ્યું હતું. આ રાજવંશના શાસકોએ જિંજવાડા અને ડભોઇ ખાતે કિલ્લા અને મહેલોનું નિર્માણ કર્યું હતું, તેમજ કલાત્મક નક્શીકામ કરેલા વિરાટ પ્રવેશદ્વારો પણ તૈયાર કરાવ્યા હતા. ઉપરાંત, અહીં દેશના કેટલાક શ્રેષ્ઠ હિન્દુ મંદિરો પણ આવેલા છે, જેમાં સિદ્ધપુર ખાતે આવેલું રુદ્રમલય, મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિર, પાલીતાણા, તારંગા, ગિરનાર, માઉન્ટ આબુ અને કુંભરિયાજીમાં આવેલા જૈન દેરાસરો વગેરે પણ સામેલ છે. ખાસ કરીને આ સમયમાં દેખીતી રીતે નોંધી શકાય તેવી વિશેષતા પાણીના સંગ્રહ માટે વિવિધ માળખાઓ જેમ કે વાવ, કુંડ અને તળાવનો વિકાસ ગણી શકાય. આ પ્રદેશમાં પાણીના મર્યાદિત સ્રોતોને ધ્યાનમાં રાખીને તેના સંગ્રહ માટે આવા માળખા ઉભા કરવામાં આવ્યા હતા. વાવોમાં નીચે ઉતરવાના પગથિયાઓની બંને બાજુની દિવાલો ભાત અને મૂર્તિની સુંદર કોતરણી કરેલા પથ્થરોમાંથી બાંધવામાં આવેલી છે. આ દિવાલો પર દુર્ગામાતા અને ભગવાન વિષ્ણુના અવતારો પણ કોતરેલા જોવા મળે છે. વાવની નજીકમાં જ સહસ્ત્ર લિંગ તળાવનું નિર્માણ કરેલું છે, જે એક કૃત્રિમ તળાવ છે અને તેની આસપાસમાં શિવજીના એક હજાર લિંગ સ્થાપિત કરેલા છે.

સાબરમતી નદીના કાંઠે ઇ.સ. 1411માં સુલતાન અહેમદ શાહે અમદાવાદના કોટ વિસ્તારની સ્થાપના કરી હતી, જેને હવે યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું છે.

  1. સુલતાન પહેલાના સમય અને સુલતાનના શાસનકાળ દરમિયાન તેના મજબૂત શહેરી સ્થાપત્ય અને બાંધકામના કારણે તે ઘણું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સુલતાનના સમયમાં ઉભા કરવામાં આવેલા સ્થાપત્યોમાં આ ઐતિહાસિક શહેરની બહુ સાંસ્કૃતિક લાક્ષણિકતાનો અનન્ય સમન્વય તેના સ્મારકોમાં ઝળકી આવે છે. આ ધરોહરો અન્ય ધાર્મિક ઇમારતોમાં અંકિત કરેલી પૂરક પરંપરાઓ સાથે સંકળાયેલી છે અને જૂના શહેર વિસ્તારોમાં વિશિષ્ટ “હવેલી”, “પોળ” અને ખડકી જેવી મુખ્ય રચનાઓ આવેલી છે, જે ભવ્ય સ્થાનિક કાષ્ટકલાના સ્થાપત્યોથી સમૃદ્ધ છે. આ રચનાઓ સામુદાયિક સંગઠનની અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવે છે, કારણ કે, તેમાં અમદાવાદની શહેરી ધરોહરનું અભિન્ન ઘટક એકીકૃત છે. અમદાવાદમાં 1980માં સ્વામીનારાયણ મંદિર, ડોડિયા હવેલી, ફર્નાન્ડિઝ પુલ, જામા મસ્જિદ વગેરે કેટલાક આકર્ષણો સાથે હેરિટેજ વૉકની પરિકલ્પના કરવામાં આવી હતી.

ગુજરાતમાં અન્ય મહત્વપૂર્ણ પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, રજવાડાના શહેરો, નગરો, કિલ્લા, જૈન ધર્મના પવિત્ર શિખરો, દ્વારકામાં આવેલું રુક્ષમણીનું મંદિર, માંડવીનો મહેલ, પાલીતાણા, ધોળાવીરા, દ્વારકામાં ગોમતીનો ઘાટ, દરિયાકાંઠે આવેલું સુંદર સોમનાથ મંદિર, વડોદરાની ભવ્યતા અને રાજપીપળા, સંતરામપુર, લુણાવાડા, દેવગઢ બારિયા, છોટા ઉદેપુર, જાંબુઘોડા વગેરે સાથે પૂર્વ ગુજરાતના મહેલો કે, જેને હવે હોટેલોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને મહેલોની ભવ્યતાનો અનુભવ મેળવી શકાય છે, વગેરે સામેલ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, બોટનિકલ ગાર્ડન, સફારી પાર્ક, લક્ષ્મીવિલાસ પેલેસ, ચાંપાનેર પણ અહીં અચૂક મુલાકાત લેવા લાયક સ્થળો છે. દક્ષિણ ગુજરાતમાં, યુરોપીયન ધરોહરની ઝાંખી જોવા મળે છે. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં વેપારી કેન્દ્રો ધરાવતી હતી. ગુજરાતની પ્રવાસ યાત્રામાં નવસારીમાં આવેલી પારસી ધરોહરો, અગિયારી અને વિવિધ પ્રકારની વાનગીઓ પણ સામેલ થઇ શકે છે.

વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ગુજરાતમાં યોજાતા વિવિધ લોકમેળાઓ અને તહેવારોના રંગો પણ માણવા મળે છે, જેમાં ભવ્ય સાંસ્કૃતિક પરંપરાઓ અને વિવિધ વંશ તેમજ ધાર્મિક સમુદાયો સાથે સંકળાયેલી પરંપરાઓ જોવા મળે છે. અહીં ઉજવાતા મુખ્ય તહેવારોમાં ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દીવાળી છે. 14 જાન્યુઆરીના રોજ વાર્ષિક પતંગ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. રબારીના ભરતકામમાં તૈયાર કરવામાં આવતા ભૌમિતિક આકારો અને પટોળા જેવા ભવ્ય વસ્ત્રો અને ડબલ વણાટની કામગીરી પણ અહીં અચૂક જોવા લાયક છે.

રજૂકર્તાઓએ અલગ-અલગ હવાઇમથકોએથી વિવિધ હેરિટેજ ગેટવેનું પણ સૂચન કર્યું હતું:-

હેરિટેજ ગેટવે- અમદાવાદ હવાઇમથકેથી

અમદાવાદ, દાંતા, હિંમતનગર, વિજયનગર, પાલનપુર, પોશીના, ખારાઘોડા, ઉટેલિયા

વડોદરા હવાઇમથકેથી

બાલાસિનોર, વડોદરા, કડવાલ, લુણાવાડા, સંતરામપુર, ચાંપાનેર, છોટા ઉદેપુર, જાંબુઘોડા, રાજપીપળા

રાજકોટ હવાઇમથકેથી

ગોંડલ, રાજકોટ, મોરબી, વાંકાનેર, જામનગર, મૂળી, સાયલા

ભાવનગર હવાઇમથકેથી

ભાવનગર, પાલિતાણા

ભૂજ/ કંડલાથી

ભૂજ, દેવપુર, માંડવી

રજૂકર્તાઓએ પર્યટકોને કેટલાક અલગ-અલગ પ્રકારના હોલિડે માણવા માટે પણ સૂચન કર્યું હતું:-

ફોર્ટ હોલિડે- ચાંપાનેર, રાજકોટ (ખીરાસરા), ગોંડલ, ભૂજ, અમદાવાદ

સ્ટેપવેલ હોલિડે- અમદાવાદ, ખારાઘોડા, મૂળી, સાયલા, વાંકાનેર

પુરાતત્વીય હોલિડે- ડાયનાસોર (બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર), લોથલ (ઉટેલિયા, ભાવનગર), ધોળાવીરા (ભૂજ)

પેલેસ હોલિડે- વડોદરા, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, છોટા ઉદેપુર, જાંબુઘોડા, રાજપીપળા, હિંમતનગર, પાલનપુર

ટેક્સટાઇલ હોલિડે – તે અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, જાંબુઘોડા, દાંતા, પોશીના, ભૂજ, દેવપુર, ખારાઘોડા, સાયલા, જામનગર, મૂળીની આસપાસમાં કેન્દ્રિત છે.

ગોલ્ફિંગ હોલિડે – વડોદરા, અમદાવાદ

પાકકળા હોલિડે – નવાબી ભોજનની શાહી પરિવારની રસોઇની પરંપરાઓ, મરાઠી ભોજન, કાઠિયાવાડી ભોજન, ગુજરાતી ભોજન.

ફેસ્ટિવલ હોલિડે- તરણેતર, રણોત્સવ, રવેચી, આદિવાસી ઉત્સવો

વિન્ટેજ કાર હોલિડે- ગોંડલ, વાંકાનેર, રાજકોટ

કળા અને ચિત્રકામ હોલિડે – વડોદરા, અમદાવાદ, જાંબુઘોડા, રાજપીપળા, ભૂજ, દેવપુર

અહીં રહેવા માટે શાહી મહેલ, હવેલીથી માંડીને ઐતિહાસિક હોમ સ્ટેમાં રોકાણ માટેના સંખ્યાબંધ ઉત્તમ વિકલ્પો ઉપલબ્ધ છે. અમદાવાદ, બાલાસિનોર, વડોદરા, કડવાલ, લુણાવાડા, સંતરામપુર, દાંતા, હિંમતનગર, વિજયનગર, ભૂજ, દેવપુર, ખારાઘોડા, સાયલામાં હોમ સ્ટેની સુવિધાઓ મળી રહે છે.

ગુજરાતની મુલાકાત લેતી વખતે આ શાસ્ત્રીય પ્રવાસ નોંધો પણ ધ્યાનમાં લઇ શકાય તેવી છે:-

સૌરાષ્ટ્ર/ કચ્છ – ભૂજ, દેવપુર

વડોદરા/ મધ્ય ગુજરાત

અમદાવાદ/ ઉત્તર ગુજરાત

સમગ્ર ગુજરાતમાં મોટાભાગના હેરિટેજ સ્થળો જેમાં ખાસ કરીને વડોદરા, ભાવનગર, ખીરાસરા (રાજકોટ)માં આવેલા મહેલ વગેરે MICE, લગ્ન સમારંભ અને સંખ્યાબંધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે લોકપ્રિય સ્થળો છે. મુંબઇથી નજીક આવેલું હોવાથી ગુજરાતમાં ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ટીવી શ્રેણીઓ, દસ્તાવેજી ફિલ્મો, રિયાલિટી શો, પ્રિ વેડિંગ શૂટ અને ફેશન શૂટ વગેરે માટે શૂટિંગના શ્રેષ્ઠ વિકલ્પો મળી રહે છે.

આ વેબિનારનું સમાપન કરતા અધિક મહા નિદેશક રુપિન્દર બ્રારે અલગ-અલગ સંસ્કૃતિઓ, સ્થાપત્યો અને હેરિટેજ રાજ્યોના ભોજનો માટે પર્યટનના અનુભવના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ વેબિનારના સત્રો અહીં આપેલી લિંક પરથી પણ હવે ઉપલબ્ધ છે

https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured

http://tourism.gov.in/dekho-apna-desh-webinar-ministry-tourism

https://www.incredibleindia.org/content/incredible-india-v2/en/events/dekho-apna-desh.html

આ વેબિનારના સત્રો ભારત સરકારના પર્યટન મંત્રાલયના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ઉપલબ્ધ છે.

8 ઑગસ્ટ, 2020ના રોજ સવારે 11:00 કલાકે ‘1857ની સ્મૃતિઓ – સ્વતંત્રતાની પૂર્વભૂમિકા’ શીર્ષક સાથે આ શ્રેણી હેઠળ આગમી વેબિનાર યોજાશે.

Tags: gujaratharitage
ADVERTISEMENT
Navjivan Times

Navjivan Times

Weather

Weather Today
  • Trending
  • Comments
  • Latest
દાજી કહે છે, “મનનું નિયમન કેવી રીતે કરવું, તે જાણવું એ જીવનનો સૌથી મોટો ઉપહાર છે.”

January 23, 2022
સુરતના પ્રસિદ્ધ “ડેરી ડોન” હવે અમદાવાદ માં

March 28, 2022
ભારતમાં સેમસંગે ગેલેક્સી એ51નો નવો વેરિયન્ટ લોન્ચ કર્યો, કિંમત રૂ. 27999

June 2, 2020
“હિસાબ” – ઉદ્યમી

“હિસાબ” – ઉદ્યમી

June 30, 2020
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ આઈસીસીની તમામ સ્પર્ધાઓ પૈકી સૌથી મોટી સ્પર્ધા છે – Virat

એટીએમ કાર્ડ પર હેકર્સની નજર

એટીએમ કાર્ડ પર હેકર્સની નજર

0

કરો નક્કી તમે કે, હવે બળવું કે ઝળહળવું…

0
રામાયણનું આજથી દૂરદર્શન પરથી પ્રસારણ શરૂ થઇ જશે

રામાયણનું આજથી દૂરદર્શન પરથી પ્રસારણ શરૂ થઇ જશે

0
હિંમત ખૂલી રહી છે ~ તુષાર શુક્લ

હિંમત ખૂલી રહી છે ~ તુષાર શુક્લ

January 28, 2023
જાહેર બજાર વેચાણ યોજના (ઘરેલું) હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે.

જાહેર બજાર વેચાણ યોજના (ઘરેલું) હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે.

January 27, 2023
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઇ-એક્સપોની ૧૨મી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યું

મુખ્યમંત્રીશ્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઇ-એક્સપોની ૧૨મી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યું

January 27, 2023
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોટાદ ખાતે યોજાયેલા ૭૪મા પ્રજાસત્તાક પર્વના રાજયકક્ષાના મહોત્સવમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોટાદ ખાતે યોજાયેલા ૭૪મા પ્રજાસત્તાક પર્વના રાજયકક્ષાના મહોત્સવમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી

January 27, 2023

Recent News

Browse by Category

  • Education
  • International
  • Mix
  • Vehicles
  • આંતરરાષ્ટ્રીય
  • ઈ કોમર્સ
  • ઈકોનોમી
  • એજ્યુકેશન
  • એન્ટરપ્રિન્યુરશિપ
  • ઓટોમોબાઇલ
  • કલા સાહિત્ય
  • કવિતા
  • કાયદો અને ન્યાય
  • કૌશલ્ય વિકાસ
  • ખેતી વાડી / કૃષિ
  • ગુજરાત
  • ચેન્નાઇ
  • જમ્મુ અને કાશ્મીર
  • જ્યોંતીશ અને વિજ્ઞાન
  • ટેક્નોલોજી
  • ટેલિવિઝન
  • દિલ્હી
  • દીવ-દમણ અને દાદરા-નગર હવેલી
  • ધર્મ જ્ઞાન
  • પરિવહન
  • પ્રવાસન
  • ફિટનેસ મંત્ર
  • ફિલ્મ જગત
  • બંગ્લોર
  • બેન્કિંગ અને ફાઇનાન્સ
  • મનોરંજન
  • મહારાષ્ટ્ર
  • મહિલા અને બાળ વિકાસ
  • યોગા
  • રમત જગત
  • રમતગમત
  • રાજનીતિ
  • રાષ્ટ્રીય
  • રિયલ એસ્ટેટ
  • રોગો & સારવાર
  • રોજગાર
  • લાઈફ સ્ટાઇલ
  • વાનગી વિશેષ
  • વાર્તા અને લેખ
  • વિશેષ
  • વેબ સિરીઝ
  • વ્યાપાર વાણિજ્ય
  • સમાચાર
  • સામાજિક
  • હેલ્થ એન્ડ બ્યુટી
  • હૈદરાબાદ

Live Visitors

Follow Us

Weather in Ahmedabad
Navjivan Times

ગુજરાતી સમાચાર અને રસ સભર માહિતી પીરસતું જૂનું અને જાણીતું પોર્ટલ એટલે કે નવજીવન ટાઈમ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ info@navjivantimes.com

Cricket Live

  • About
  • Disclaimer

© 2022 Navjivan Times - All Rights Reserved Navjivan Times.

No Result
View All Result
  • Home
  • સમાચાર
    • રાષ્ટ્રીય
    • રાજનીતિ
    • વ્યાપાર વાણિજ્ય
    • આંતરરાષ્ટ્રીય
    • ઈકોનોમી
    • સામાજિક
  • મનોરંજન
    • ફિલ્મ જગત
    • કલા સાહિત્ય
    • કવિતા
  • ટેક્નોલોજી
  • રમત જગત
  • હેલ્થ એન્ડ બ્યુટી
  • ધર્મ જ્ઞાન
  • વિશેષ

© 2022 Navjivan Times - All Rights Reserved Navjivan Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In